પરિણતિ પર્વ ઉપધાન 2027
अर्हम्॥अनन्तलब्धिनिधान-श्रीगौतमस्वामिने नमः॥नमो नमः श्रीगुरुनेमिसूरये॥
પરિણતિ પર્વ ઉપધાન 2027
એક દિવ્ય અને આધ્યાત્મિક યાત્રાનો ઉપક્રમ
પાવન નિશ્રાપૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિતપ્રવરશ્રી ત્રૈલોક્યમંડનવિજયજી મહારાજ આદિ
સ્થળશ્રી ધર્મચક્ર પ્રભાવ જૈન શ્વેતાંબર તીર્થ, નાસિક
વાચના, ધ્યાન, મૌન, સાધના, પ્રભુભક્તિ, ક્રિયા આદિ દ્વારા પરિણતિનો વિકાસ કરવા માટે પધારો.
તારીખો
પ્રથમ અઢારિયું, પાંત્રીસું, અટ્ઠાવીસું પ્રવેશ16 December 2027 · ગુરુવારમાગશર વદિ ૩, ૨૦૮૪
દ્વિતીય અઢારિયું પ્રવેશ3 January 2028 · સોમવારપોષ શુદિ ૬, ૨૦૮૪
ચોકિયા-છકિયામાં પ્રવેશ21 January 2028 · શુક્રવારપોષ વદિ ૧૦, ૨૦૮૪
માળારોપણ2 February 2028 · બુધવારમહા શુદિ ૬, ૨૦૮૪
પોતાની અનુકૂળતા પ્રમાણે આ સિવાયના દિવસોએ પણ આરાધના માટે સંપર્ક કરીને પધારી શકાય છે.
પૌષધ વગેરે આરાધના કરવા માટે, વાચના-ધ્યાનસાધના વગેરેમાં જોડાવા માટે તથા ઉપધાન આદિની આલોચના પૂર્ણ કરવા માટે પણ સંપર્ક કરીને પધારી શકાય છે.
કયા ઉપધાનમાં જોડાઈ શકાય
સંપૂર્ણ ઉપધાન ૪૭ દિવસ, સંપૂર્ણ આરાધના
પ્રથમ અઢારિયું ૧૮ દિવસ
દ્વિતીય અઢારિયું ૧૮ દિવસ
ચોકિયું-છકિયું ૭ દિવસ
પાંત્રીસું ૩૫ દિવસ
અટ્ઠાવીસું ૨૮ દિવસ
નોંધણી
આ ઉપધાનના નામ પરથી જ જણાય છે તેમ, આ ઉપધાન પરિણતિના વિકાસ માટે છે. તો આપ આ આરાધનાપત્ર ભરતાં પહેલાં નિયમો વાંચી લેશો, કેમ કે, એ નિયમો સંપૂર્ણપણે પાળવાથી જ આરાધના ઉત્તમ રીતે કરવાનો લાભ થશે.
ભરેલું છાપેલું ફોર્મ આ સરનામે મોકલી શકાય Mandan Bhavan, Flat No 3, Unnati Sadan, Jain Mandir Road, Daulat Nagar, Borivali East, Mumbai 400066. Mo. 72020 07078