Parinati Parva Updhan 2025
મંગલ પ્રવેશ એ કોઈપણ પવિત્ર તપ અથવા ધાર્મિક કાર્યક્રમનો શુભ આરંભ દર્શાવે છે. પરીણતિ પર્વ ઉપધાન 2025 નો મંગલ પ્રવેશ ભારે ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો.