આગમ અમૃત પ્રવચ શ્રેણી

Aagam Amrut Pravachan Shreni - 14 | Bhav Mal | ભાવ મલ |

વર્ણન

Āgām Amrut Pravachan Shreni is a series of spiritual discourses based on the Jain Āgams — the ancient scriptures that contain the teachings of the Tirthankaras. The word “Amrut” means nectar, and “Pravachan Shreni” means a sequence of sacred teachings. Together, the title signifies: 👉 “A series of discourses that offer the nectar-like wisdom of the Jain scriptures.

All Videos

સંબંધિત પુસ્તકો

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 1

આ ભાગમાં સદ્ગુરુની શોધ, સદ્ગુરુનો પ્રાપ્તિપ, ધર્મ માટે દેહતાગ વ્યાખ્યાનનો સમાવેશ થાય છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 2

આ ભાગમાં આત્માગરણ અને સમાધાનના વ્યાખ્યાનનો સમાવેશ થાય છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 3

આ ભાગમાં શરણગતિ અને સંકલ્પના વ્યાખ્યાનો છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 4

આ ભાગમાં શ્રેયાર્થી, ભાવ મલ, અને ધર્મનો પ્રારંભના વ્યાખ્યાનો છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 5

આ ભાગમાં ધર્મનો પ્રારંભ 02, ધર્મનું વરદાન 01, ધર્મનું વરદાન 02, ધર્મનું વરદાન 03 વ્યાખ્યાન છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 6

આ ભાગમાં સંયમ, ધર્મ : આત્મવિકાસનો માર્ગ 01, જ્ઞાન 01, જ્ઞાન 02, જ્ઞાન 03 વ્યાખ્યાન છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 7

આ ભાગમાં ધર્મ : આત્મવિકાસનો માર્ગ 02, સંબંધ 01, સંબંધ 02, સમિતિ અને ગુપ્તિ વ્યાખ્યાનનો સમાવેશ થાય છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 8

આ ભાગમાં સાર્થકતા 01, સાર્થકતા 02, શ્રદ્ધા, જીવંત સમ્યક્ત્વ 01 વ્યાખ્યાનનો સમાવેશ થાય છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 9

આ ભાગમાં જીવંત સમ્યક્ત્વ 02, જીવંત સમ્યક્ત્વ 03, આચરણ અને અન્તસ્, વાસના 01, વાસના 02 વ્યાખ્યાન છે.

આગમ અમૃત પ્રવચનશ્રેણી ભાગ 10

આ ભાગમાં તપના વ્યાખ્યાનો છે.