પંચસૂત્ર વિમર્શ

પંચસૂત્ર વિમર્શ 04

વર્ણન

પંચસૂત્ર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ દ્વારા રચિત આધ્યાત્મિક માર્ગદર્શન કરાવતાં પાંચ સૂત્રોનો સમૂહ એટલે 'પંચસૂત્ર'. આમાં ક્રમશઃ આ વાતો પર વિચાર કરવામાં આવ્યો છે: પાપવૃત્તિનો નાશ અને પાત્રતા: જીવનમાં પાપવૃત્તિનો નાશ કેવી રીતે કરી શકાય અને ગુણો પ્રાપ્ત કરવાની પાત્રતા કેવી રીતે કેળવી શકાય. શ્રાવકનું જીવન: શ્રાવક પોતાનું જીવન કેવી સદ્ભાવના અને પ્રતિજ્ઞાઓ સાથે પસાર કરે. સંયમની તૈયારી: સંયમજીવન ગ્રહણ કરવાની ઇચ્છાવાળો શ્રાવક એની તૈયારી કેવી રીતે કરે. મુનિજીવન: મુનિજીવનની ચર્યા, ભાવના અને શૈલી કેવી હોય. મોક્ષનું સુખ: મોક્ષજીવનનું સુખ કેવું હોય છે. આ પાંચે સૂત્રોના અધ્યયન દ્વારા જીવનમાં સહજ રીતે જ આધ્યાત્મિકતા કેળવાતી જાય છે. અહીં આ પાંચે સૂત્રોનું રહસ્ય સમજાવતાં પ્રવચનો રજૂ થયાં છે.

All Videos

સંબંધિત પુસ્તકો

VJAP_13 જૈન સાહિત્ય અને સમાજ

સામાજિક મૂલ્યો અને સાંસ્કૃતિક વિકાસ પર જૈન સાહિત્યના ગહન પ્રભાવનો અભ્યાસ કરવો, અને પવિત્ર ગ્રંથો તથા સમકાલીન લખાણો કેવી રીતે આધુનિક સામાજિક જીવનને માર્ગદર્શન આપે છે તે ઉજાગર કરવું.

VJAP_ પ્રસ્તાવના

વિઝન જિનશાસન એક્શન પ્લાન 2026-27ની એક આંતરદ્રષ્ટિપૂર્ણ ઓળખ, જે સમુદાયને એકતા અને આધ્યાત્મિક વિકાસના ભવિષ્ય તરફ દોરી જવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો અને વ્યૂહાત્મક રોડમેપની રૂપરેખા આપે છે.

જિનધર્મ: જીવન જીવવાની કળા

દૈનિક જીવનમાં જિનધર્મના સિદ્ધાંતોના પ્રાયોગિક અમલીકરણ પર આધારિત એક માર્ગદર્શિકા, જે આંતરિક શાંતિ અને જીવનના સાચા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે સભાન જીવનશૈલી, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક સંવાદિતાની કળા શીખવે છે.

VJAP_16 સાધર્મિક ભક્તિ અને ડેટાબેઝની આવશ્યકતા

ટેકનોલોજીના ઉપયોગ દ્વારા એક સચોટ ડેટાબેઝ તૈયાર કરવો, જેથી સાધર્મિક ભક્તિના કાર્યને વધુ વ્યવસ્થિત બનાવી શકાય અને જરૂરિયાતમંદ સાધર્મિકોની ઓળખ કરી તેમને સમયસર સહાય અને સશક્તિકરણ પૂરું પાડી શકાય.

VJAP_14 જંગમ તીર્થ રક્ષા

આપણા 'જંગમ તીર્થ' સમાન સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ, ભક્તિ અને સુરક્ષા માટે સમર્પિત પ્રયાસો, જેથી તેમનો આત્મ-કલ્યાણ અને શાસન પ્રભાવનાનો પવિત્ર માર્ગ અવરોધરહિત બને.

VJAP_15 સ્થાવર તીર્થ રક્ષા

આપણા પવિત્ર સ્થાવર તીર્થોના સંરક્ષણ, કાયદાકીય સુરક્ષા અને સર્વગ્રાહી વ્યવસ્થાપન માટે કટિબદ્ધતા, જેથી આ આધ્યાત્મિક ઉર્જાકેન્દ્રો અનંતકાળ સુધી સુરક્ષિત રહે.