સૂત્રકૃતાંગસૂત્ર પત્ર

અનલોક કરવા માટે ખરીદો

વર્ણન

પરમપાવન શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના હૃદયસ્પર્શી વચનોના મનમોહક 40 કાર્ડ્સ। દરેક કાર્ડમાં 2-2 સૂત્ર, તેમની સંક્ષિપ્ત અને સરળ ગુજરાતી વ્યાખ્યા, સૂત્રને અનુરૂપ અદ્ભુત ચિત્રો અને પ્રેરણાદાયી શિક્ષાઓ સમાવાયેલ છે. દરેક કાર્ડ આપણાં આંતરિક જગતને પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે.