અનલોક કરવા માટે ખરીદો
શાસ્ત્ર, તર્ક, પરંપરા — આ બધાંને ધ્યાનમાં રાખીને અપાયેલાં 100 જિજ્ઞાસાઓનાં શાસ્ત્રીય સમાધાનો. શ્રીસંઘમાં ખૂબ વખણાયેલ જવાબોની સુંદર પ્રસ્તુતિ.