અનલોક કરવા માટે ખરીદો
મહર્ષિ નાગેન્દ્રની સાધનાકથાઓ પર આધારિત નાટિકાઓ. એક ગૃહસ્થ ગુરુ સ્વરૂપ મહાપુરુષના સંદર્ભે ઘટેલી ઘટનાઓને રંગમંચ પણ અવતારિત કરવાનો આ પ્રયત્ન. આગમોનું તત્ત્વ કથાના માધ્યમથી અહીં સુંદર રીતે પ્રસ્તુત થયું છે.