
અનલોક કરવા માટે ખરીદો
વર્ણન
શ્રીસૂત્રકૃતાંગસૂત્રનાં 16 સાધનાસૂત્રોના ભાવનાધારામાં વહેતાં-વહેતાં થયેલા સ્વાધ્યાયનું સંકલન. પ્રભુ વીરની ખળખળ વહેતી નિર્મળ ઝરણા જેવી વાણી અને એ વાણીનો મર્મ ખોલી આપતી શ્રીશીલાંકાચાર્યની વિશદ વૃત્તિ – આના સહારે વિચરવાનો અને વિહરવાનો આ એક અનોખો આનંદ.