અનલોક કરવા માટે ખરીદો
પરમપાવન શ્રીદશવૈકાલિકસૂત્રનું એક અદ્ભુત વચન છે - संपिक्खए अप्पगमप्पगेणं... અધ્યાત્મજગતનું એક અનન્ય માર્ગદર્શન આપતાં આ વચનના આધારે અત્યારના જીવનને સ્પર્શતું અદ્ભુત ચિંતન. આ ચિંતન દ્વારા સરળ રીતે અધ્યાત્મમાર્ગ ઉઘડે છે.