વર્ણન
આ ગીત/જાપ પરમેશ્વરની મહિમા, મહાનતા અને તેની શાશ્વત ઉપસ્થિતિ પર કેન્દ્રિત છે — પરમેશ્વર જે સદૈવ અસ્તિત્વમાં રહેનાર અને સર્વવ્યાપી છે.
ગીત ના બોલ
નમો અર્હત ભગવંત!, પરમાત્મ! જ્યોતિ જ્વલંત!
નમો અનંત કૃપાવંત!, પરમેષ્ઠી! મહાશ્રીમંત!
ભાગ્ય આકર્ષણમ્, સૌભાગ્ય કા વર્ધનમ્
કારુણ્ય કા વર્ષણમ્, પ્રભો! તુજે વંદનમ્
મમ પ્રાણેશ્વરં નમો શૈવંકરમ્
તેજોમૂર્તિધરમ્ સર્વજગદીશ્વરમ્
ૐ પરમેશ્વરં રાજરાજેશ્વરં
મમ ભદ્રંકરં નમો શ્રેયસ્કરમ્
નમો જ્ઞાન મહંત! શિવ રમણી કે કંત!
નમો ઇન્દ્રિય દંત!, મુક્તિ સાધક સંત!
પુણ્ય કા પોષણમ્, પાપો કા શોષણમ્
કારુણ્ય કા વર્ષણમ્, ગુરો! તુજે વંદનમ્
સાત્ત્વિકં દૈવતં, તાત્ત્વિકં જીવિતં
કરણં કારણં તરણં તારણં
ૐ પરમેશ્વરં રાજરાજેશ્વરં
મમ ભદ્રંકરં નમો શ્રેયસ્કરમ્
નમો જન્મોચ્છેદકાર! નમો મૃત્યુંજયકાર!
નમો નિર્મલ! નિષ્કલંક!, નિરામય! નિરાતંક!
સદ્ગતિસર્જનમ્, ક્લેશવિસર્જનમ્
કારુણ્ય કા વર્ષણમ્, ધર્મ! તુજે વંદનમ્
નમો વિશ્વેશ્વરં, કલ્યાણંકરં
અજેયં અચ્યુતં, અવ્યયં વૈભવં
ૐ પરમેશ્વરં રાજરાજેશ્વરં
મમ ભદ્રંકરં નમો શ્રેયસ્કરમ્