સેવા યોજના

શ્રુતસમર્પણ
પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોને અભ્યાસ, વ્યાખ્યાન આદિમાં સહાય કરે તેવા સાહિત્યનું સમર્પણ. જેમનાં પુસ્તકોની સૌથી વધી માંગ રહેતી હોય, તેવી પ્રકાશન સંસ્થામાં અગ્રિમ હરોળમાં A Ray of Hope નું નામ આવે છે. અને અન્ય પ્રકાશન સંસ્થાઓનાં પુસ્તકો પણ ખરીદી કરીને અર્પણ કરવામાં આવે છે.