સેવા યોજના

આત્મસાધનાને સમર્પિત અનુષ્ઠાનો

આત્મસાધનાને સમર્પિત અનુષ્ઠાનો

સંવેદનાથી સંવેદનની સફર ધ્યાનશિબિર જાત, જગત અને જગન્નાથ માટેની સંવેદનાને ઉજ્જાગર કરવાની યાત્રા. પરિણતિ પર્વ ઉપધાન પરિણતિનો વિકાસ સાધવા માટે સૌ સાથે મળીને કરેલી એક આધ્યાત્મિક યાત્રા. પરિણતિ પર્વ ચાતુર્માસનાં વિવિધ અનુષ્ઠાનો શ્રાવકવર્ગમાં નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું સિંચન કરવાની મહેનત. સંગીત અને ગીતધારાની પ્રાચીન પરંપરાનું સંરક્ષણ કરવાની ભાવના.