સેવા યોજના

અધ્યયનમાં ઉપયોગી પ્રકાશનો

અધ્યયનમાં ઉપયોગી પ્રકાશનો

અધ્યયન ઉપયોગી પ્રકાશનોની આ શ્રેણી તત્ત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી છે. આ શ્રેણીઓમાં એવા ગ્રંથો છે જે વિદ્યાર્થીઓના જીવનમાં ધાર્મિક વિચાર, નૈતિક દૃષ્ટિકોણ અને શાસ્ત્રીય સમજ સમાવિષ્ટ કરે છે. વસ્તુઓ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે, પણ વિષયની ઊંડાઈ જાળવવામાં આવી છે — જેથી વિદ્યાર્થી કે શિક્ષક બંને માટે લાભદાયક બને. આ ગ્રંથોએ સાહિત્ય જગતમાં મંડન પરિવારની ઉચ્ચ શાખ ઊભી કરી છે. દાર્શનિક અધ્યયન માટે આ ગ્રંથો અનિવાર્ય જરૂરિયાત છે. સંશોધન અને સંપાદન જગતમાં આ ગ્રંથોએ એક નવી જ મિસાલ સર્જી છે.